શ્રી અંબાજીમાતા મંદીરના શિખરને માઈભક્તોની ભાગીદારીથી સુવર્ણ મય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ માટે દરેક દાતા શ્રી 10 ગ્રામ કે તેના ગુણાંક માં સોનુ દાન માં આપી શકે છે તથા દરેક 10 ગ્રામ દીઠ રૂપિયા 3101 રોકડા જમા કરાવવા વિનંતી છે.