Trust Reg. No. A-497 (B.K) : Ambaji , Pin : 385110 , Dist : Banaskantha, Gujarat (India)
Phone : 91-02749- 262136 / 264536 / 262930 / 262636, Email: info@ambajitemple.org
   

 
 Educational : સંસ્કૃત મહાવિદ્યાલય  
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી
શ્રી સંસ્કૃત મહાવિદ્યાલય
શ્રી અંબિકા સંસ્કૃત છાત્રાલય
 
  1. સને ૧૯૬૨ થી સંસ્કૃત પાઠશાળા કાર્યરત
  2. વૈદિક સાહિત્ય, સંસ્કૃત ભાષા તથા ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ
  3. પ્રથમા :- ધોરણ-૮,૯ અને ૧૦ સમકક્ષ
  4. મધ્યમા :- ધોરણ-૧૧ અને ૧૨ સમકક્ષ
  5. શાસ્ત્રી :- ૩ વર્ષ (અનુસ્નાતક સમકક્ષ)
  6. દેવસ્થાન ટ્રસ્ટ તરફથી છાત્રાલયમાં રહેવા તથા જમવાની નિ:શુલ્ક સુવિઘા
  7. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી સાથે જોડાણ
  8. સમાજ નિર્માણ અને સંસ્કારનું સિંચન કરતી સંસ્થા
 
શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય
ફોન :- (૦૨૭૪૯) ૨૬૨૭૩૬
ફેક્સ :- (૦૨૭૪૯) ૨૬૪૫૩૬   
વહીવટદાર ફોન :- (૦૨૭૪૯) ૨૬૨૧૩૬, ૨૬૨૬૩૬  

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38