Trust Reg. No. A-497 (B.K) : Ambaji , Pin : 385110 , Dist : Banaskantha, Gujarat (India)
Phone : 91-02749- 262136 / 264536 / 262930 / 262636, Email: info@ambajitemple.org
   

 
 Educational : શ્રી અંબાજી આર્ટસ એન્ચ કોમર્સ કોલેજ  
 
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી
શ્રી અંબાજી આર્ટસ એન્ચ કોમર્સ કોલેજ
 
  1. સને ૧૯૯૧થી વિનયન વિદ્યાશાખા કાર્યરત
  2. સને ૨૦૦૪ થી સેલ્ફ ફાઈનાન્સ ધોરણે વાણિજ્ય વિદ્યાશાખા કાર્યરત
  3. સને ૨૦૦૮ થી બી.સી.એ. અભ્યાસક્રમ કાર્યરત
  4. ૧૦ એકરની જગ્યામાં અદ્યતન કોલેજ બિલ્ડીંગ, બોયઝ – ગર્લ્સ હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટ્સ અને રમતના મેદાનની સુવિધા
  5. આજુબાજુના વિસ્તારના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે આશિર્વાદ રૂપ ઉચ્ચતર શૈક્ષણિક વ્યવસ્થા.
  6. ગરીબ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બી.પી.એલ. વિદ્યાર્થીઓ માટે રૂ|. ૫૧/- પ્રતિ માસના ટોકન દરે છાત્રાલય-ભોજન સુવિધા
  7. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિર્વસીટીના અભ્યાસક્રમોની સુવિધા
 
શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
ફોન :- (૦૨૭૪૯) ૨૬૨૨૦૦
ફેક્સ :- (૦૨૭૪૯) ૨૬૪૮૯૭, ૨૬૪૫૩૬
વહીવટદાર ફોન :- (૦૨૭૪૯) ૨૬૨૧૩૬, ૨૬૨૬૩૬  

Warning: getimagesize() [function.getimagesize]: Filename cannot be empty in /home/ambajite/public_html/page_content.php on line 38